શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Updated : શુક્રવાર, 18 ઑગસ્ટ 2023 (14:18 IST)

શિવલિંગના દર્શન માત્રથી ખૂલી જાય છે સ્વર્ગનાં દ્વાર: Shivling ઘરના મંદિરમાં શિવલિંગને કેવી રીતે રાખવુ

shivling position at home gujarati
shivling position at home- શાસ્ત્રો અનુસાર શિવલિંગને ઘરમાં અને મંદિરમાં અલગ-અલગ સ્થાપિત કરવું જોઈએ.
 
શિવજીની પૂજા કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ  પૂરી થાય છે, ભગવાન શિવને શ્રાવણા માસ ખૂબજ પ્રિય છે. આ મહિનામાં લોકો ઘરમાં શિવલિંગની સ્થાપના કરે છે. અને ઘરમાં પણ શિવજીની પૂજા કરે છે. પરંતુ ઘણી વખત સંપૂર્ણ જાણકારીના અભાવે તેઓ ઘરમાં શિવલિંગ રાખતી વખતે ઘણી ભૂલો કરે છે, જેના કારણે વ્યક્તિએ અશુભ અસર ભોગવવી પડે છે.
 
- શિવલિંગની વેદીનું મુખ ઉત્તર દિશા તરફ જ હોવું જોઈએ. 
 
- ઘરમાં સ્થાપિત શિવલિંગ બહુ મોટું ન હોવું જોઈએ. તે મહત્તમ 6 ઇંચ હોવો જોઈએ.
 
- ઘરમાં એક જ શિવલિંગની સ્થાપના કરવી જોઈએ. એકથી વધુ શિવલિંગ રાખવું અશુભ માનવામાં આવે છે.

Edited By-Monica Sahu