મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 25 જાન્યુઆરી 2018 (11:45 IST)

સિમોના હાલેપે સેમિફાઇનલમાં પ્રવેશ

ઓસ્ટ્રેલિયન ઓપનના મહિલા વિભાગમાં વિશ્વની નંબર વન ખેલાડી રોમાનિયાની સિમોના હાલેપે છઠ્ઠી ક્રમાંકિત ચેક ગણરાજ્યની કેરોલિના પ્લિસ્કોવાને ૬-૩, ૬-૨થી સીધા સેટમાં પરાજય આપી સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. 
 
બે વર્ષ પહેલા ખિતાબ જીતી ચૂકેલ કર્બરે અમેરિકાની મેડિસન કિસને 6-1,6-2થી હટાવી, જયારે હાલેપે કેરોલિના પ્લાઇસ્કોવાને 6-3,6-2થી માત આપી હતી.જે પૈકી કાર્બેરે ચાર વખત જ્યારે હાલેપે ત્રણ વખત વિજય મેળવ્યો છે.