જાણો દિલવાલે વિશે 20 રોચક માહિતીઓ

1. દિલવાલેમાં એકવાર ફરી શાહરૂખ અને કાજોલની જોડી જોવા મળશે. આ જોડીએ આજ સુધી એક પણ ફ્લોપ ફિલ્મ આપી નથી.


2. કાજોલના પતિ અજય દેવગને
પણ દિલવાલે નામની એક ફિલ્મ કરી ચુક્યા છે જે 1994માં રજુ થઈ હતી.

3. દિલવાલેની સ્ટોરી પર વધુ વાત નથી થઈ રહી. કહેવાય છે કે આ ચલતી કા નામ ગાડી અને હમ થી પ્રેરિત છે.

4. 18 ડિસેમ્બરના રોજ દિલવાલે સામે સંજય લીલા ભંસાલીની બાજીરાવ મસ્તાની રજુ થઈ રહી છે. આ વર્ષ 2015ની સૌથી મોટી ટક્કર છે જેને લઈને બોલીવુડના લોકોના શ્વાસ થંભી ગયા છે.

આ પણ વાંચો :