અંગુરી ચા

વેબ દુનિયા|

N.D
સામગ્રી: 100 ગ્રામ કાળી અને 100 ગ્રામ લીલી દ્રાક્ષ, બે ચમચી ચા, બે ચમચી ખાંડ, આઈસ ક્યુબ.

રીત : 4 કપ પાણી ઉકાળી લો. ઉકાળેલા પાણીની અંદર ચા પત્તી નાંખીને ફરીથી 10 મિનિટ સુધી ઉકાળો. ચાને 10 મિનિટ સુધી ઢાંકીને મુકી રાખો. દ્રાક્ષનો જ્યુસ કાઢીને રાખો અને તેમાં ચા ભેળવી દો. ગ્લાસની અંદર આઈસ ક્યુબ નાંખો અને પછી ચા ભરો અને તેમાં લીલી અને કાળી દ્રાક્ષ નાંખીને સર્વ કરો.


આ પણ વાંચો :