કેરીની બરફી

નઇ દુનિયા|

N.D
સામગ્રી - પાકી કેરી 1 કિલો, માવો 200 ગ્રામ, ખાંડ 400 ગ્રામ, ઈલાયચી પાવડર અને સમારેલા મેવા.

બનાવવાની રીત - કેરીને છોલી લો અને ગોટલી કાઢીને દૂધ પાણી વગર રસ કાઢી લો. કડાહીમાં રસ નાખીને માવો જેવો ઘટ્ટ થવા દો. તેમા માવો અને ખાંડ પણ મિક્સ કરો. ગેસ પર ત્યા સુધી રહેવા દો, જ્યા સુધી તે કલાકંદ જેવો ન થઈ જાય. ઠંડુ થવા પર તેને થાળીમાં પાથરી તેના પર કાપા લગાવી દો અને ઉપરથી ઈલાયચી પાવડર ને સમારેલા સુકા મેવા નાખી ફ્રિજમાં ઠારવા મુકી દો. ઠંડુ થયા પછી સર્વ કરો.


આ પણ વાંચો :