ક્રિસમસ સ્પેશ્યલ - ડોનટ્સ

વેબ દુનિયા|

P.R
સામગ્રી - 200ગ્રામ મેંદો, અડધી ચમચી બેકિંગ પાવડર, 1 ઈંડુ, ખાંડ અંદાજમુજબ, દૂધ ગૂંથવા માટે, તળવા ઘી.

વિધિ : સર્વપ્રથમ મેદો ચાળીને તેમા બેકિંગ પાવડર અને ખાંડ ભેળવી લો. હવે તેમાં ખાંડ ભેળવી લો. હવે તેમા ઈંડુ ફોડીને તેનો પીળો ભાગ નાખો અને સારી રીતે મિક્સ કરી લો.

હવે તૈયાર મેંદાને દૂધની મદદથી ગૂંથી લો. અને તેની મોટી લોઈ લઈને ગોળાકારમાં વણી લો અને પૂરી જેવડા આકારમાં ગોળ ગોળ કાપી લો.
જ્યારે બધા ડોનલ્સ બની જાય ત્યારે થોડીવાર પછી એક કડાહીમાં ઘી ગરમ કરીને ધીમા તાપ પર ડોનલ્સ તળી લો. ઠંડા થયા પછી એયરટાઈટ ડબ્બામાં ભરી લો.

ક્રિસમસના પર બનાવવામાં આવેલા આ વ્યંજનો તમને અને તમારા ઘરે આવેલ મહેનાનોને ઘણા ભાવશે.


આ પણ વાંચો :