ગુજરાતી નવી રેસીપી : ટેન્ડર કોકોનટ સોફલ

વેબ દુનિયા|

P.R
ટેન્ડર કોકોનટ સોફ્લ, નામ પરથી થોડું અટપટું લાગશે પણ બનાવવામાં તો તે એકદમ સરળ અને ઝડપી છે. અને કોકોનટનો ટેસ્ટ પસંદ કરનારાને તો આ રેસિપિ બહુ જ પસંદ પડશે. તો રાહ શેની જુઓ છો, આજે જ બનાવી નાંખો ટેન્ડર કોકોનટ સોફ્લ.

સામગ્રી : 400 ગ્રામ ટોન્ડ દૂધ(ગળ્યું), 5 કપ ટેન્ડર કોકોનર વૉટર, 3 ચમચી જિલેટિન.

બનાવવાની રીત : - અડધો કપ કોકોનટ વોટરમાં જિલેટિન મિક્સ કરી દો. સારી રીતે મિક્સ કરો. હવે આ લિક્વિડને ટોન્ડ દૂધમાં મિક્સ કરો. બસ તૈયાર છે તમારું ટેન્ડર કોકોનટ સોફ્લ. તેને ફ્રીઝમાં મૂકી દો. ક્રીમ અને સ્ટ્રોબેરીથી ગાર્નિશ કરી સર્વ કરો.


આ પણ વાંચો :