ગ્રીન આઈલેંડ

નઇ દુનિયા|

N.D
સામગ્રી - (એક ગ્લાસ માટે) ખસ સાયરપ 1 ટેબલ સ્પૂન, વેનીલા આઈસ્ક્રીમ 1 સ્કૂપ, લિમ્કા 1/2 કપ.

બનાવવાની રીત - ખસ સાયરપ અને વેનીલા આઈસ્ક્રીમને એક સાથે બીટરથી 5 મિનિટ સુધી બીટ કરો. ગ્લાસમાં ક્રશ્ડ આઈસ નાખીને બીટ કરેલુ મિશ્રણ નાખો. ઉપરથી લિમ્કા નાખીને સર્વ કરો.


આ પણ વાંચો :