રવિવાર, 19 ઑક્ટોબર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By નઇ દુનિયા|

ચંદનનુ શરબત

શરબત
N.D
સામગ્રી - ખાંડ 1 કિલો, પાણી 600 મિલી. ચંદન પાઉડર 50 ગ્રામ, સાઈટ્રિક એસિડ 4 ગ્રામ, પીળો ખાવાનો રંગ ચપટી, પોટેશિયમ મેટાબાઈ સલ્ફેટ 1 ગ્રામ.

બનાવવાની રીત - ચંદન પાવડરને રાતભર ગરમ પાણીમાં પલાળી સવારે ચોખ્ખા કપડાથી ગાળીને રસ કાઢી લો. એક તારની ચાસણી બનાવીને સાઈટ્રિક એસિડ નાખીને ચોખ્ખી કરો. ચંદન પાવડરનો રસ નાખીને ચંદનનુ એસેંસ અને રંગ મિક્સ કરીને ચોખ્ખી બોટલમાં ભરી લો.