પંચામૃત

નઇ દુનિયા|

N.D
સામગ્રી - 250 મિલી ગાયની તાજુ દૂધ, 2 ટેબલ સ્પૂન મિશ્રી (દળેલી) 1 ટેબલ સ્પૂન મધ, 1 ટી સ્પૂન દેશી ઘી, 2 ટેબલ સ્પૂન તાજુ દહીં, કેટલાક તુલસીના પાન, કેળાની ચીરીઓ(ઈચ્છા હોય તો)

બનાવવાની રીત - દૂધમાં દળેલી મિશ્રી, મધ, દહી અને ઘી મિક્સ કરી સારી રીતે ફેંટી લો. તેમા તુલસીના પાન અને કેળાની કતરનો મિક્સ કરો. તૈયાર છે.


આ પણ વાંચો :