પનીર રોલ

નઇ દુનિયા|

N.D
સામગ્રી - 1 વાડકી છીણેલુ પનીર, અડધી વાડકી વાટેલી ખારેક, 4 ચમચી કોપરાંનુ છીણ, 4 ચમચી દળેલી ખાંડ, સજાવવા માટે કાજુ.

બનાવવાની રીત - છીણેલુ પનીર, વાટેલી ખારેક, કોપરાંનુ છીણ અને ખાંડને મિક્સ કરીને મિશ્રણને એકસાર કરો. તેના રોલ બાનવી એલ્યુમિનિયમ ફાઈલ લપેટીને અડધો કલાક ફ્રિઝમાં મૂકો. બહાર કાઢીને તેના ગોલ રોલ કાપીને પ્લેટમાં મુકો અને કાજુથી સજાવીને પીરસો.


આ પણ વાંચો :