પિંક સોરબે

વેબ દુનિયા|

N.D
સામગ્રી - તરબૂચ(મધ્યમ આકારનુ) 1, એક કપ કંડેસ્ડ મિલ્ક, 1 ટેબલ સ્પૂન દળેલી ખાંડ, 1 ટેબલ સ્પૂન લીંબૂનો રસ.

બનાવવાની રીત - તરબૂચને કાપીને તેનો ગૂદો કાઢી લો. તેના છાલટા અને બીયા કાઢી નાખો તરબૂચના ગૂદાને મિક્સરમાં ફેરવી મોટી ગરણીથી ગાળી લો. હવે તેમા ખાંડ, કંડેસ્ડ મિલ્ક અને લીંબૂનો રસ નાખીને તેને એક ડીપ વાસણમાં નાખીને ફ્રીજરમાં જામવા મુકી દો. જામ્યા પછી તેને મિક્સરમાં ફેરવી લો અને ફરીથી જમાવી લો. બે ત્રણ કલાક પછી કાઢીને ઠંડી ઠંડી આઈસક્રીમ સર્વ કરો.


આ પણ વાંચો :