ફ્રૂટ પંચ

વેબ દુનિયા|

N.D
સામગ્રી - એક વાડકી દહી, અડધી ચા ની ચમચી ખાંડ, અડધી ચમચી સાદુ મીઠુ, અને સંચળ, અડધી ચમચી સેકેલુ જીરુ, અડધી ચમચી લાલ મરચાંનો પાવડર, એક કેળુ, દાડમના દાણા, સફરજનના નાના ટુકડા, દ્રાક્ષ, પપૈયાના ટુકડા.

બનાવવાની રીત - દહીંને સારી રીતે ફેંટી લો. તેમા ઉપર લખેલા બધા મસાલા નાખીને મિક્સ કરો. ત્યારબાદ ઉપરથી બધા ફળ એક સાઈઝમાં કાપીને નાખો. પછી લગભગ 5 મિનિટ માટે ફ્રિજમાં મૂકો. ત્યારબાદ સર્વ કરો.


આ પણ વાંચો :