બ્લૂ લગૂન

નઇ દુનિયા|

N.D
સામગ્રી - (એક ગ્લાસ માટે) બ્લૂ સીરપ 2 ટી સ્પૂન, લિમ્કા 50 મિલી લીટર, સોડા 25 મિલી લીટર, ક્રશ્ડ આઈસ 1/2 કપ, વાદળી છત્રી સજાવવા માટે..

બનાવવાની રીત - બ્લૂ લગૂનને જો તમે વાદળી ગ્લાસમાં સર્વ કરશો તો વધુ સારી દેખાશે. ગ્લાસમાં પહેલા ક્રશ્ડ આઈસ નાખો, પછી બ્લૂ સીરપ, લીમ્કા અને સોડા નાખો. વાદળી છત્રીને સ્ટ્રોની મદદથી ગ્લાસની એક તરફ લગાવો અને સર્વ કરો.


આ પણ વાંચો :