રસ માધુરી

નઇ દુનિયા|

N.D
સામગ્રી - 1 લીટર દૂધ, 1 કિલો પાકી કેરી, 1 વાડકી ખાંડ, કેસર અને ઈલાયચી પાવડર સ્વાદ મુજબ.

બનાવવાની રીત - દૂધને ફાડીને પનીર બનાવી લો. પછી તેના નાના-નાના રસગુલ્લા બનાવી લો. કેરીને છોલીને ટુકડા કરીને મિક્સરમાં તેનો રસ કાઢી બનાવી લો. આ રસને ગાળીને તેમાં તૈયાર રસગુલ્લા મિક્સ કરી ફ્રિજમાં ઠંડુ કરી લો. ઠંડુ થયા પછી તેમા કેસર અને ઈલાયચી પાવડર નાખીને સર્વ કરો.


આ પણ વાંચો :