સત્તુ સુપર શેક

નઇ દુનિયા|

N.D
સામગ્રી - 250 મિલી. ગ્રામ દૂધ, 2 ટેબલ સ્પૂન સત્તુ, સ્વાદમુજબ ખાંડ, કેટલીક આઈસ ક્યુબ્સ, કતરેલા બદામ-પિસ્તા(સજાવવા માટે).

બનાવવાની રીત - સત્તુ, દૂધ, ખાંડ અને બરફ નાખીને મિક્સમાં સારી રીતે મિક્સ કરી લો. લાંબા ગ્લાસમાં નાખેને કતરેલા મેવાથી સજાવો. કુલ કુલ પીવો અને પીવડાવો. તમે ઈચ્છો તો દૂધને બદલે પાણી નાખીને પણ સત્તુનો શેક તૈયાર કરી શકો છો. પરંતુ ત્યારે સત્તુ થોડુ વધારે નાખો.


આ પણ વાંચો :