સનસાઈન ડ્રીંક

નઇ દુનિયા|

N.D
સામગ્રી - ચાર કપ ઝીણા સમારેલા ટામેટા, એક સંતરાની ફાંક, બે ઝીણા સમારેલા ગાજર, ચાર કપ પપૈયાના નાના ટુકડા, એક નાની ચમચી લીંબૂનો રસ, બે નાની ચમચી ખાંડ, મીઠુ સ્વાદમુજબ, બે કપ બરફના ટુકડાં(ચાર ગ્લાસ માટે).

બનાવવાની રીત - તૈયાર સામગ્રીને એક કપ પાણીની સાથે મિક્સ કરીને એક લિક્વિડાઈસમાં નાખીને ક્રશ કરી લો. ગાળીને ગ્લાસમાં નાખો અને તરત જ સર્વ કરો. આ વર્તમાન દિવસો માટે એક શ્રેષ્ઠ પીણું છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ વધુ લાભદાયક છે. કારણ કે આમાથી દિવસભર માટે જોઈતુ વીટામિન એ અને સી ની પૂર્તિ થઈ જાય છે.


આ પણ વાંચો :