સ્ટ્રોબેરી લસ્સી

નઇ દુનિયા|

N.D
સામગ્રી - 2 કપ દહીં, 1 કપ સમારેલી સ્ટ્રોબેરી, 1/2 કપ ખાંડ, 1/2 ટી સ્પૂન વાટેલી ઈલાયચી, 1/2 કપ ક્રશ્ડ બરફ, 2 ટેબલ સ્પૂન મલાઈ, 2 ટેબલ સ્પૂન તૂટીફ્રૂટી

બનાવવાની રીત - મલાઈ અને તૂટીફ્રૂટીને છોડી બધી સામગ્રી મિક્સ કરી મિક્સરમાં ફેરવી લો. સ્ટ્રોબેરી લસ્સી તૈયાર છે. આ લસ્સીને ગ્લાસમાં ભરો. ઉઅરથી થોડી મલાઈ અને તૂટીફ્રૂટી નાખો. ચમચી સાથે ઠંડી-ઠંડી લસ્સી સર્વ કરો. આ લસ્સી દેખાવમાં સુંદર અને પીવવામાં સ્વાદિષ્ટ લાગે છે.


આ પણ વાંચો :