સ્વીટ પોંગલ

Last Modified ગુરુવાર, 14 જાન્યુઆરી 2016 (16:48 IST)

દક્ષિણ ભારતમાં ઘણા તહેવારો પર
બનાવે છે . પંજાબમાં લોકો એને મકર સંક્રાતિના દિવસે બનાવે છે . મીઠા પોંગલને પારંપરિક ભારી તળિયના વાસણમાં બનાવે છે પણ એને કુકરમાં સરળતાથી અને ખૂબ જલ્દી બનાવી
શકાય છે તો આવો જાણીએ અમે પણ બનાવતા શીખીએ...

સામગ્રી- ચોખા-1 કપ
મગની દાળ-1/4 કપ
દૂધ- 1/2 કપ
ઘી - 1/2 કપ
કાજૂ- 1/4 કપ
દ્રાક્ષ- 1/4 કપા
લીલી ઈલાયચી 3 થી 4
ગોળ/1.5 કપ

સ્ટેપ 1
મગની દાળને શેકીલો . હવે દાળ અને ચોખાને 10 મિનિટ પાણીમાં પલાળી મૂકી દો. પછી એના પાણી નિથારો.

સ્ટેપ-2
હવે પાણીમાં દૂધ ચોખા અને ઘી નાખી ચોખાને ગળી જાય ત્યાં સુધી રાંધો અને ગૈસ બંદ કરી દો. કાજૂ , દ્રાક્ષ અને ઈલાયચીને ઘીમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો. બીજા પેનમાં ગોળ અને પાણી મિક્સ કરી ઉકાળો. જ્યારે ચાશની બનવા લાગે તો ગૈસ બંદ કરી નાખો. આ ચાશનીને ચાલણીથી ગાળી લો.

સ્ટેપ 3
મિકસ દાળ અને ચોખાને ચાશનીમાં મિક્સ કરી રાંધી
લો. એમાં ઘી ગર્મ કરી નાખો. હવે કાજૂ કાજૂ , દ્રાક્ષ અને ઈલાયચી મિકસ કરી એમાં ધીમા તાપ પર રાંધો અને સારી રીતે થતા ગર્માગર્મ સર્વ કરો.














આ પણ વાંચો :