બુધવાર, 11 માર્ચ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી રસોઇ
મિઠાઈ
Written By
ડ્રાયફ્રુટ મેંગો શ્રીખંડ
સામગ્રી - 2
તોતાપુરી કેરી, એક કિલો દહી, 750 ગ્રામ દળેલી ખાંડ, સુકામેવાની કતરન, વાટેલી ઈલાયચી
બનાવવાની રીત -
દહીંને આખી રાત બાંધી રાખો. એક કેરીને છોલીને છીણી લો. આ છીણને મિક્સરમાં ફેરવી લો.પાણી નીતરેલ દહીંમાં દળેલી ઈલાયચી,મેવા,કેસર અને કેરીનો રસ નાખીને સારી રીતે હલાવી લો. ફ્રીજમાં મુકી દો. ઠંડુ થતા સર્વ કરો.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
આ લોકશાહીનું અપમાન છે, તેમની પ્રામાણિકતા પર સવાલ ઉઠાવી શકાય નહીં - સ્પીકર સામે 'અવિશ્વાસ પ્રસ્તાવ' પર અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભા સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવાની ઘટનાને "ખેદજનક" ગણાવી છે. તેમણે લોકસભામાં જણાવ્યું હતું કે આ કોઈ સામાન્ય ઘટના નથી
ગેસની અછત વચ્ચે, વેપારીઓએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો, હવે ઇન્ડક્શન પર સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકાય
મધ્ય પૂર્વમાં તણાવને કારણે LPG સિલિન્ડરની અછત અને ઊંચા ભાવને કારણે ભારતમાં ઇલેક્ટ્રિક ઇન્ડક્શન કુકટોપની માંગમાં વધારો થયો છે. વેપારીઓએ ઇન્ડક્શન ઓર્ડર આપવાનું શરૂ કરી દીધું છે, અને ઇલેક્ટ્રિક ઉપકરણ ઉત્પાદકોના શેર વધી રહ્યા છે. ઇન્ડક્શન કુકટોપ પર રસોઈ 30-40% સસ્તી હોવાનું કહેવાય છે.
તું પણ એક દિવસ ફ્રીજમાં મળી આવશે... તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડથી કંટાળીને, ડેન્ટિસ્ટ વિદ્યાર્થીએ મોતને ભેટી; સુસાઇડ નોટે બધાને ચોંકાવી દીધા.
મુંબઈમાં એક ડેન્ટિસ્ટ વિદ્યાર્થીએ તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડથી કંટાળીને આત્મહત્યા કરી લીધી. તે તેને હેરાન કરતો હતો, જેના કારણે તેમની વચ્ચે ઝઘડા થતા હતા.
LPG Gas Cylinder Crisis: તમને પણ નથી મળી રહ્યો LPG સિલેંડર તો કેવી રીતે બનાવશો રસોઈ ? અહી જાણો કેટલીક રીત
LPG Shortage: જે રીતે જુદા જુદા શહેરોમાં એલપીજીની શોર્ટેજ જોવા મળી રહી છે. તેનાથી લોકો પણ પરેશાન છે. આવામાં તમને પણ એલપીજી સિલેંડર ન મળી રહ્યો હોય તો કેટલાક વિકલ્પો અપનાવી શકો છો.
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: હવે સોશિયલ મીડિયા અને ડેટાનો દુરુપયોગ કરનારાઓની ખેર નથી
ગુજરાત વિધાનસભામાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે રાજ્ય સરકાર સોશિયલ મીડિયા અને ડેટા ઉપયોગ માટે એક નવું અને મજબૂત ફ્રેમવર્ક તૈયાર કરી રહી છે. હાલના સમયમાં ટેકનોલોજીના ઝડપી વિકાસની સાથે સોશિયલ મીડિયાનો પ્રભાવ વધ્યો છે
ધર્મ
Chaitra Navratri 2026: માતાજીના 108 નામ
નવદુર્ગાનાં નવ સ્વરૂપની પૂજા વિધિઓ સાથે કરવામાં આવે છે. પૂજાની સાથે, આ સમય દરમિયાન દેવીના 108 નામોનો જાપ કરવાથી પણ શુભ પરિણામો મળે છે. આ નામોનો જાપ કરવાથી તમને માનસિક શાંતિ તો મળે જ છે પણ સાથે સાથે તમારા સુષુપ્ત ભાગ્યને પણ જાગૃત કરે છે. ચાલો જાણીએ દેવી દુર્ગાના આ 108 નામો વિશે.
Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 12 માર્ચ
આજનુ પંચાગ - 12 માર્ચ સૂર્યોદય - 06:41 સૂર્યાસ્ત - 06:35 માર્ચ 12 , 2026 ગુરુવાર
Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિ ક્યારથી થશે શરૂ ? જાણી લો ઘટસ્થાપનાની તારીખ અને 9 દિવસના શુભ રંગ
Chaitra Navratri 2026 Date, 9 Days Color: ચૈત્ર નવરાત્રી એ એક મુખ્ય હિન્દુ તહેવાર છે જે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષના પહેલા દિવસથી ચૈત્ર મહિનાના નવમા દિવસ સુધી ઉજવવામાં આવે છે. આ નવ દિવસોમાં, દેવી દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રી ક્યારે શરૂ થાય છે અને આ નવ દિવસો માટે કયા શુભ રંગો છે જાણો.
Aaj Nu Panchang - આજનુ ગુજરાતી પંચાંગ- 11માર્ચ
આજનુ પંચાંગ- 11 માર્ચ સૂર્યોદય - 06:48 સૂર્યાસ્ત - 06:32 માર્ચ 11, 2026 બુધવાર
Sheetala Ashtakam- શીતલાષ્ટક સ્તોત્રનો પાઠ ચોક્કસ કરો, તમને બીમારી અને તણાવમાંથી મુક્તિ મળશે, તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે.
ૐ લં પૃથ્વી-તત્ત્વાત્મકં ગન્ધં શ્રી શીતલા-દેવી-પ્રીતયે સમર્પયામિ નમઃ। ૐ હં આકાશ-તત્ત્વાત્મકં પુષ્પં શ્રી શીતલા-દેવી-પ્રીતયે સમર્પયામિ નમઃ। ૐ યં વાયુ-તત્ત્વાત્મકં ધૂપં શ્રી શીતલા-દેવી-પ્રીતયે સમર્પયામિ નમઃ।