બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. મિઠાઈ
Written By
Last Updated : શુક્રવાર, 18 ઑક્ટોબર 2024 (12:18 IST)

રબડી બનાવવાની રીત

rabdi recipe
Rabdi recipe- કરવા ચોથ પર તરત એનર્જી માટે દૂધની આ વાનગી રબડી બનાવો. ખૂબ હેલ્દી અને એનર્જી આપે છે. 
 
1 લીટર ફુલ ક્રીમ દૂધ 
2 કપ  ખાંડ
ટીસ્પૂન લીલી એલચીનો પાઉડર
બદામ કતરણ
કેસરના 2-4 તાર 
પિસ્તા, કતરણ

બનાવવાની રીત
સૌથી પહેલા ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈમાં દૂધ ગરમ ઉકળવા મુકો
જ્યારે દૂધ ઉકળી ગયા પછી તાપને ધીમો કરી નાખો. અને 2-4 મિનિટમાં ચમચાથી હલાવતા રહો. ...
તેમાં ખાંડ નાખીને બરાબર મિક્ષ કરો જેનાથી ખાંડ બરાબર દૂધમાં ઓગળી જાય.
હવે આ રબડીને રૂમ ટ્રેમ્પ્રેચર પર ઠંડી કરી ફ્રીઝમા મૂકો . 
રબડી ને બદામ, પિસ્તા અને કેસર વડે સજાવીને ઠંડી સર્વ કરવી. 

Edited by- Monica Sahu