યમી ચોકલેટ કેક

chocolate cake
વેબ દુનિયા|
સામગ્રી

: 3
/2 કપ મેંદો, 1/2 કપ દળેલી ખાંડ, 2 ઈંડા, 1/2 ચમચી મીઠી સોડા, 1/2 ખપ કોકો પાવડર, 1 નાની ચમચી બેકિંગ પાવડર, 1 કપ દહીં, થોડાં ડ્રાય નટ્સ

બનાવવાની રીત - : બનાવવા સૌથી પહેલા મેંદા સાથે કોકો પાવડર, સોડા અને બેકિંગ પાવડરને સારી રીતે ભેળવી લો. બાદમાં મેંદાની ચારણીથી આ મિશ્રણને ચાળી લો જેથી તમારી કેક સોફ્ટ બને. હવે આ ચાળેલા મેંદામાં ઈંડુ ફોડી તેમાં મિશ્રણ ફેણી લો. બાદમાં આ મિશ્રણમાં દળેલી ખાંડ અને પ્રમાણસર તેલ ભેળવી તેને યોગ્ય રીતે મિક્સ કરી લો. હવે મિશ્રણ એકરસ થઇ ગયું છે તો તેમાં દહીં ભેળવી દો. 25-30 મિનિટ સુધી 200 સેન્ટીગ્રેડ પર આ મિશ્રણને કેક બનાવવાના વાસણમાં નાંખી બેક કરી લો. તમે ઇચ્છો તો કેક પર ચોકલેટ પેસ્ટ પણ નાંખી શકો છો જેનાથી તમારી કેકમાં ચોકલેટનો ટેસ્ટ વધી જશે.


આ પણ વાંચો :