શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By નઇ દુનિયા|

કોલ્ડી પપૈયા આઈસ્ક્રીમ

N.D
સામગ્રી - દૂધ - 1 લીટર, પાકુ પપૈયુ - 200 ગ્રામ, ખાંડ - 150 ગ્રામ. કાજૂ-બદામ - 50-50 ગ્રામ, ઈલાયચી (વાટેલી) અડધી નાની ચમચી

બનાવવાની રીત - દૂધને સારી રીતે ગરમ કરીન ઘટ્ટ બનાવો. તેને ઉતારીને તેમા કાજૂ બદામ અને ઈલાયચી પાવડર નાખી દો અને ખાંડ ભેળવીને ફરી થોડુ ગરમ કરીને ઉતારી લો. હવે તેમા પપૈયાના ગૂદાને મથીને સારી રીતે મિક્સ કરીને પોટમાં નાખો અને ફ્રિજમાં જામવા માટે મૂકી દો.