પંચતંત્ર લાડુ
|
બનાવવાની રીત - જાડા તળિયાની કઢાઈમાં ઘી ગરમ કરો. 5 પ્રકારના લોટ ભેળવો અને ધીમા ગેસ પર સેકો, જ્યારે બદામી રંગ થઈ જાય ત્યારે તેને ગેસ પરથી ઉતારી ઠંડો કરો.
માવાને થોડો ગુલાબે થતા સુધી સેકો. ઠંડો કરી લો. માવો અને લોટનુ મિશ્રણ, ખાંડ, ઈલાયચી, મેવા મિક્સ કરો અને મનપસંદ આકારના લાડુ બનાવો.
તહેવારોમાં આ લાડુ ખાવો અને ખવડાવો.