પિસ્તા બરફી
|
બનાવવાની રીત - પિસ્તાને સાફીમાં બાંધીને ઉકળતા પાણીમાં 3-4 મિનિટ મૂકીને કાઢી લો. ચોખ્ખા કપડાં પર ફેલાવીને ખૂબ જ રગડીને છોતરાં કાઢી નાખો. આને ઠંડા પાણીથી ધોઈને લૂછીને વાટી લો. ખાંડની ચાસણી બનાવીને ઉતારી લો. તેમા તરત જ પિસ્તાનો ચુરો મિક્સ કરીને થોડીવાર થવા દો. પછી તેને સારી રીતે મિક્સ કરી 1/2 ઈંચ જાડી ચોરસ વણી લો.
ઘી નો થોડો હાથ લગાવીને બરફ ચોટાંડી દો. આની 1 ઈંચ ચોરસ બરફી કાપી લો.