ફ્રૂટી આઈસી ટી
|
બનાવવાની રીત - એક તપેલીમાં ચા નુ પાણી નાખી દો. પાઈનેપલ જ્યૂસ, લીંબુનો રસ અને સંચળ નાખીને મિક્સ કરો. હવે તેમા કોલા નાખી દો. આ પીણાને લાંબા ગ્લાસમાં નાખો. હવે ગ્લાસમાં થોડા પાઈનેપલના ટુકડા, ફુદીનાના પાન નાખો. બરફ નાખીને પીવા માટે આપી દો.