મલાઈ કપ
|
વિધિ - એક કડાહીમાં માવો સેકી લો. ઠંડો કરીને તેને સારી રીતે મસળી લો. પનીર પણ છીણી લો.
માવો, પનીર, દળેલી ખાંડ અને ઈલાયચીનો પાવડર હાથથી સારી રીતે મસળી લો. એક લીંબુ જેવડું મિશ્રણ લઈને એક કપ બનાવી લો, વચ્ચે મલાઈ ભરો, પિસ્તા અને કેસરથી સજાવી ઠંડુ કરીને પરોસો.