મિક્સ વંડર
N.D
બનાવવાની રીત - કપાયેલ બરફ, આઈસ્ક્રીમ, ખાંડ અને ફુદીનાના પાન મિક્સરમાં નાખીને બે-ત્રણ મિનિટ ચલાવી લો. બધા જ્યુસને સારી રીતે મિક્સ કરી લો. થોડી બરફ ગ્લાસમાં નાખીને જ્યુસ ભરો અને ઠંડુ ઠંડુ સર્વ કરો. ગરમીમા ઠંડક આપનારુ આ ઉત્તમ પીણું છે.