મેદાના માલપુવા
|
વિધિ - એક વાસણમાં ખાંડ, લીંબૂનો રસ ને ત્રણ-ચોત થાઈ કપ પાણી નાખીને ચાસણી બનાવી લો. હવે મેંદામાં ત્રણ ચમચી તેલનું મોણ નાખો.
ત્યારબાદ દૂધ અને વરિયાળી ભેળવીને લોટ તૈયાર કરો. કડાહીમાં તેલ ગરમ કરો અને લોટમાંથી એક એક પુરી વણીને નાખીને તેને કુરકુરી તળીને ચાસણીમાં ડુબાવીને જુદાં વાસણમાં મુકતા જાવ.
તમે ઈચ્છો તો આની પર બદામ-પિસ્તાની કતરન કે માવો ભભરાવીને પણ પરોસી શકો છો.