- લાઈફ સ્ટાઈલ
» - ગુજરાતી રસોઈ
» - મિઠાઈ
રસમલાઈ
સામગ્રી - 1 ડઝન રસગુલ્લા, 2 લીટર દૂધ, 1 ચપટી ખાવાનો સોડા, 50 ગ્રામ ખાંડ, 8-10 કેસરના રેસા, 4 મોટી ચમચી સુકો મેવો, 1/4 નાની ચમચી કોર્નફ્લોર દૂધમાં ઓગાળેલુ. બનાવવાની રીત - દૂધને ઉકાળવા મૂકો. સોડા નાખી 20 મિનિટ ધીમા તાપ પર ઉકળવા દો. ખાંડ અને કોર્નફ્લોર મિશ્રણ નાખો અને 10 મિનિટ વધુ પકવો. રસગુલ્લા હલકા હાથે દબાવી મિક્સ કરી દો. 5.10 મિનિટ થવા દો. મેવા અને ઈલાયચી નાખીને ઉતારી લો. ફ્રિજમાં ઠંડુ કરીને પીરસો.