લીલા ચણાની બૂંદી
|
બનાવવાની રીત - લીલા ચણાને ઝીણા વાટીને સ્ટીલની ચારણી વડે ચાળીને છોલટા કાઢીને પાણી નાખી ખીરું તૈયાર કરો. બેસન બૂંદીની જેમ ફાસ્ટ ગેસ પર ઝારા વડે બુંદી ટપકાવો અને ગુલાબી થતા સુધી તળો. ખીરામાં લીલો રંગ મિક્સ કરો.
બૂંદી કાઢીન ખાંડની ચાસણીમાં ડૂબાવી કાઢી લો. પછી તેમા વાટેલી ઈલાયચી, તરબૂચના બીજા નાખી પીરસો.