વિવિધ દાળના લાડુ
|
વિધિ - બધા લોટને ચાળીને એક કડાહીમાં પૂરતું ઘી નાખીને ધીમા તાપ પર ગુલાબી થાય ત્યાં સુધી સેકી લો. ગુંદરના બારીક ટુકડા કરીને ઘી માં ફુલાવી લો.
બધા સુકામેવા ઝીણા કાપીને થોડા ઘી માં સેકી લો. સુકામેવા, ગુંદર અને દળેલી ખાંડને સેકીને લોટમાં ભેળવો, જરૂર મુજબ ઘી નાખીને એક જેવા આકારના લાડુ બાંધી લો.
સવારે રોજ એક લાડુ ખાઈને એક કપ દૂધ પી લો. આ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે શક્તિવર્ધક નાસ્તો છે.
