સફરજનનો હલવો
|
સામગ્રી - 250 ગ્રામ સફરજન, 100 ગ્રામ માવો, સફરજનના છીણ જેટલે જ ખાંડ, એક ચમચી ઝીણી વાટેલી ઈલાયચી, 100 ગ્રામ ઘી.
બનાવવાની રીત - સફરજનને છોલીને, ધોઈને, લૂંછીને છીણી લો. મેવાને મસળી લો. ઘી ગરમ કરી સફરજનુ છીણ સેકી લો. જ્યારે મિશ્રણ ઘી છોડી દે તો માવો મિક્સ કરી લો.
|