1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

સીગદાણાના લાડુ

સીગદાણાના લાડુ
સામગ્રી - 200 ગ્રામ સીંગદાણા, 50 ગ્રામ ગોળ, બે-ત્રણ ઈલાયચી, કાજુ-બદામનો ભૂકો બે ચમચી, એક ચમચી ઘી.

રીત - સીંગદાણાને સેકી તેના છાલટા કાઢી સાફ કરી લો. હવે ગોળનો ભૂકો કરી લો. મિક્સરમાં સીંગદાણા, ઈલાયચીના દાણા, અને ગોળ નાખી બે-ત્રણ સેકંડ ચલાવી લો. સીંગદાણાનો ભૂકો દરદરો રહેવો જોઈએ. એક થાળીમાં આ મિશ્રણને કાઢી તેમાં કાજુ બદામની કતરન,કિશમિશ અને ઘી ગરમ કરેલું નાખી સારી રીતે ભેળવી લો. હવે આ મિશ્રણના નાના લાડુ બનાવી લો.

આ લાડુ ધણા પૌષ્ટિક હોય છે અને આ દસ દિવસ સુધી પણ રાખી મૂકો તો ખરાબ થતાં નથી.
About Writer
કલ્યાણી દેશમુખ
કલ્યાણી દેશમુખ છેલ્લા 19 વર્ષથી ડિઝિટલ મીડિયામાં કામ કરી રહી છે. ગુજરાતી ભાષાનો સારો અનુભવ. વર્તમાનમાં વેબદુનિયાના ગુજરાતી પોર્ટલના સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે.      અનુભવ - કલ્યાણી દેશમુખ દોઢ દાયકાથી વધુ સમયથી દુનિયાના પહેલા ગુજરાતી પોર્ટલ વેબદુનિયામાં સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે. તેમણે અનેક લોકસભા, ગુજરાત વિધાનસભા અને ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય.... બધા વાંચો