પર્સમાં રાખો આ 5 વસ્તુઓ , લક્ષ્મીજી હમેશા પાસે રહેશે

Last Updated: સોમવાર, 16 એપ્રિલ 2018 (09:50 IST)
માં લક્ષ્મીના ફોટા
આ બધા જાણે છે કે પૈસાથી સંકળાયેલી દરેક સમસ્યાને માતા લક્ષ્મી દૂર કરે છે. આથી માતા લક્ષ્મીની ફોટાને પર્સમાં એવી જગ્યા પર મૂકો , જેથી એ કયારે ખોવાય કે પડે નહી. માતા લક્ષ્મીની મુદ્રા બેસી હોવી જોઈએ. આ પણ વાંચો :