ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: શુક્રવાર, 29 જુલાઈ 2022 (00:48 IST)

Money Fall: હાથથી પડી રહ્યો છે પૈસા તો સમજવુ કે આવશે મોટુ ફેરફાર

money salary
Money Fall from hand - ખિસ્સાથી પૈસા કાઢતા સમયે હમેશા ધરતી પર પડી જાય છે. પણ પૈસા પડવો અપશકુનની નિશાની સમજાય છે. લોકોનો માનવુ હોય છે કે આવુ થવાથી ઘરમાં આર્થિક પરેશાની આવે છે પણ દર સમયે આવુ નહી થાય છે. ઘણી વાર પૈસા ધરતી પર પડવુ તમારા માટે શુભ પણ હોઈ શકે છે. તેથી આવો જાણીએ કે શું સાચે હાથથી પૈસા પડવુ ચિંતાની વાત છે કે આ માત્ર અફવાહ છે. 
 
ફાયદો -નુકશાન પરિસ્થિતિઓ પર નિર્ભર 
વાસ્તુ શાસ્ત્ર મુજબ હાથથી પૈસા પડ્યા પછી થતા ફાયદા કે નુકશાન જુદા-જુદા પરિસ્થિતિઓ પર નિર્ભર કરે છે. હાથથી પૈસા પડવુ દરે માણસના માટે ચિંતાજનક નહી થાય છે. ઘરથી બહાર નિકળતા સમયે હાથથી અચાનક પૈસા પડી જાય તો આ શુભ હોઈ શકે છે. 
 
સંભાળીને રાખવુ આ પૈસા 
ઘરથી નિકળતા સમયે પૈસા પડવાથી જલ્દી જ ધનની પ્રાપ્તિ થઈ શકે છે. ઘરની આર્થિક સ્થિત ખૂબ જલ્દી ઠીક થનારી છે. તેમજ જોઈ થી લેવુ-દેવુ કરતા સમયે પણ પૈસા જમીહ પર પડવુ શુભ માનવામાં આવે છે/ આ પડેલા પૈસાને હમેશા સંભાળીને રાખવુ જોઈએ. તેનાથી ધનમાં બરકત થાય છે. તેજ કર્જ જે ઉધારમાં આપેલ પૈસા પણ પરત મળી શકે છે. 
 
સવારના સમયે પૈસા પડવુ 
તેમજ સવારના સમયે હાથથી પૈસા પડવુ પણ શુભ ગણાય છે. આ વાતની તરફ ઈશારો કરે છે કે ખૂબ જલ્દી ક્યાંથી પૈસા મળશે. આ પૈસાને ઘરમાં તિજોરી કે પર્સમાં સંભાળીને રાખવો જોઈએ. 
 
ધન નો અપમાન ન કરવો 
પણ પડેલા પૈસાને ઓછા સમજીને ક્યારે ન ઉપાડવાની ભૂલ ન કરવી જોઈએ. ભલે તે 1 રૂપિયા પણ હોય. તેનાથી ધનનો અપમાન થાય છે આર્થિક સ્થિતિને નુકશાન પહોંચી શકે છે.