Last Modified ગુરુવાર, 4 જુલાઈ 2019 (13:47 IST)
આપણે ખૂબ મહેનત કરીએ છીએ. સફળતા મેળવવા માટે દિવસ રાત એક કરીએ છીએ. છતા ઘણીવાર આપણો પ્રોગ્રેસ થતો નથી કે આર્થિક સ્થિતિ મજબૂત થતી નથી.
અને આપણે હંમેશા નસીબને દોષ આપતા રહીએ છીએ.
અસલમાં આ સ્થિતિ ગુરૂના પ્રભાવને કારણે થાય છે.