શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : સોમવાર, 14 મે 2018 (10:28 IST)

દૂધના આ બે 2 ઉપાય કરવાથી પ્રસન્ન થાય છે માતા લક્ષ્મી, દૂર થશે ગરીબી

દરેક કોઈ ઈચ્છે છે કે માતા લક્ષ્મી તેમના ઘરમાં સ્થાઈ નિવાસ કરે. આજે અમે તમને કાચા દૂધથી સંકળાયેલો એવા જ ઉપાય જણાવી રહ્યા છે જ્યારે પછી માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને ઘરમાં તેનો સ્થાઈ નિવાસની શકયતાઓ વધી જાય છે. 
- જ્યારે પણ સમયે મળે ઘરમાં કાચુ દૂધ લાવીને રાખી લો. સૂર્યાસ્તના સમયે આ દૂધમાં થોડું ગંગાજળ અને મધ મિક્સ કરો. 
 
- આ મિશ્રણના સાફ વાસણમાં બે ભાગ કરી લો. 
 
- પહેલાભાગથી સ્નાન કરવું. બીજા ભાગના મિશ્રણથી ઘરના ધાબાથી મુખ્ય બારણા સુધી છાંટા મારવા. 
 
- મુખ્ય બારણાના બહાર વધેલા મિશ્રણની ધારા પાડી નાખવી. થોડા દિવસ સુધી આવું કરશો તો ઘરથી નકારાત્મક ઉર્જા ખત્મ થઈ જશે અને ધનની કમી પણ દૂર થશે. 
 
- શનિવારના દિવસે એક તાંબામા લોટામાં  કાચું દૂધ ગંગાજળ અને થોડા કાળા તલ નાખી પીપળના ઝાડની જળમાં ચઢાવો. 
 
- ત્યારબાદ પીપળના ઝાડની 7 પરિક્રમા કરી અને મહાલક્ષ્મી અને ભગવાન વિષ્ણુને યાદ કરીને આર્થિક પરેશાની દૂર કરવાની પ્રાર્થના કરો.