શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: શુક્રવાર, 23 નવેમ્બર 2018 (14:59 IST)

પીળી કોડી અને હળદરનો આ ટોટકો.. ખેચી લાવશે લક્ષ્મીને

તંત્ર વિજ્ઞાનમાં બતાવ્યુ છે કે ધનલક્ષ્મીને પીળી કોડીઓ પોતાની તરફ આકર્ષિત કરે છે. આ દેવી લક્ષ્મીને પ્રિય વસ્તુઓમાંથી એક છે જો આપણે તેને યોગ્ય રીતે કાર્યમાં લઈએ તો દેવી મા લક્ષ્મી આપણા ઘરમાં સ્થાઈ નિવાસ કરી લે છે.