સોમવાર, 3 નવેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. શિક્ષક દિન
Written By
Last Updated : શુક્રવાર, 5 સપ્ટેમ્બર 2025 (09:22 IST)

Teachers Day Quotes in Gujarati - શિક્ષક દિવસની શુભેચ્છા

Teachers Day day quotes
Teachers Day day quotes
Teachers Day Wishes 2025: ભારતમાં એક પરંપરા છે કે ગુરુને આપણા માતાપિતા જેટલો જ આદર આપવામાં આવે છે. માતા આપણને જન્મ આપે છે અને સંસ્કારોનો પાયો નાખે છે, જ્યારે શિક્ષકો આપણને જીવન જીવવાનો નવો અર્થ અને યોગ્ય દિશા આપે છે. આ કારણોસર, સમાજમાં શિક્ષકનો દરજ્જો ખૂબ જ ઉચ્ચ માનવામાં આવે છે. દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ, આપણે આપણા ગુરુઓના નામે શિક્ષક દિવસ ઉજવીએ છીએ. આ ખાસ દિવસે, વિદ્યાર્થીઓ શુભેચ્છાઓ અને સંદેશાઓ મોકલીને તેમના શિક્ષકોના યોગદાનને યાદ કરે છે. જો તમે પણ આ શિક્ષક દિવસ 2025 પર તમારા શિક્ષકને ભાવનાત્મક અને હૃદયસ્પર્શી સંદેશ મોકલવા માંગતા હો, તો અહીં આપેલી હૃદયસ્પર્શી શુભેચ્છાઓ તમારા માટે ઉપયોગી થશે.
Happy Teachers Day Quotes
Happy Teachers Day Quotes
1. ગુરૂ ગોવિદ દોઉ ખડે કાકે લાગૂ પાયે 
   બલિહારી ગુરૂ આપકી ગોવિંદ દિયો બતાય 
    હેપી ટીચર્સ ડે 
Happy Teachers Day Quotes
Happy Teachers Day Quotes
2. ગુરૂનુ યોગદાન આપણા જીવનમાં અણમોલ હોય છે 
   આ શિક્ષક દિવસ પર અમે તમારા જ્ઞાન અને 
   સમર્પણને સન્માનિત કરીએ છીએ 
   શિક્ષક દિવસની હાર્દિક શુભેચ્છા 
teachers day
teachers day
3. શિક્ષકનુ માર્ગદર્શન અને જ્ઞાન જ 
   આપણા સપનાનો પાયો હોય છે 
   શિક્ષક દિવસની શુભેચ્છા 
teachers day quotes
teachers day quotes
4. તમારા જ્ઞાન અને માર્ગદર્શને 
   અમને માત્ર શિક્ષિત જ નથી કર્યા 
   પણ અમને પ્રેરિત પણ કર્યા છે 
   શિક્ષક દિવસ પર તમારા પ્રત્યે આદર અને સન્માન 
   હેપી ટીચર્સ ડે 
teachers day
teachers day
5. મા પિતાજી તમે મને ફક્ત જ્ઞાન જ નથી આપ્યુ 
   પણ મને જીવનમાં આગળ ચાલવાની પ્રેરણા પણ આપી 
   શિક્ષક દિવસ પર તમારો આભાર અને સન્માન હંમેશા રહેશે 
teachers day quotes
teachers day quotes
6. ગુરૂ વગર જ્ઞાન ક્યા 
   તેમના જ્ઞાનનો આદિ કે અંત નહી અહીયા 
   ગુરૂએ આપી શિક્ષા જ્યા 
   ઉઠી શિષ્ટાચારની મૂરત ત્યા 
   હેપી ટીચર્સ ડે 
teachers day quotes
teachers day quotes
7. ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ 
   ગુરૂ દેવો મહેશ્વરા 
   ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ 
   તસ્મૈ શ્રી ગુરૂવૈ નમ: 
   હેપી ટીચર્સ ડે 
teachers day quotes
8. ગુમનામીના અંધારામાં હતો 
    તમે ઓળખ બનાવી દીધી 
    દુનિયાના દુખથી મને 
   અજાણ બનાવી દીધો 
   તેમની એવી કૃપા થઈ 
   કે મને એક સારો 
   માણસ બનાવી દીધો 
    હેપી ટીચર્સ ડે