શનિવાર, 23 સપ્ટેમ્બર 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. શિક્ષક દિન
Written By
Last Updated : રવિવાર, 5 સપ્ટેમ્બર 2021 (07:29 IST)

Happy Teachers Day - શિક્ષક દિવસના સુવિચાર

ગુરૂની કોઈ વય નથી હોતી,   
જો તમે તમારાથી નાની વયના વ્યક્તિ પાસેથી પણ 
કંઈક શીખો છો તો એ પણ તમારા ગુરૂ છે.