શનિવાર, 18 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

maharana pratap
maharana pratap
મહારાણા પ્રતાપ (Maharana Pratap) એકમાત્ર એવા રાજપૂત હતા જેમણે ક્યારે પણ કોઈપણ સ્વરૂપે અકબરની ગુલામી સ્વીકાર કરી નહોતી અને તેમણે ક્યારેય અકબર(Akbar)ને તેમણે હરાવવાની તક પણ આપી નહોતી. તેમને જ કારણે અકબરનુ મેવાડ જીતવાનુ સપનુ સપનુ જ રહી ગયુ. મહારાણા પ્રતાપના અંતિમ સમય વિશે વધુ સ્પષ્ટ માહિતી નથી. 19 જાન્યુઆરીના રોજ દેશમાં તેમની પુણ્યતિથિ  (Maharana Pratap Death Anniversary) ઉજવવામાં આવે છે. આવો જાણો અને શેર કરો આ વીર પુરૂષના જીવનના કેટલાક મહાન સુવિચાર.  
maharana pratap
maharana pratap
1  આ સંસાર કર્મવીરોનુ જ સાંભળે છે
તેથી તમારા કર્મના માર્ગ પર 
અડગ અને પ્રશસ્ત રહો 
 - મહારાણા પ્રતાપ 
maharana pratap
maharana pratap
2 તમારા કર્મોથી વર્તમાન 
ને એટલો વિશ્વાસ અપાવી દો કે 
તે ભવિષ્યને પણ સારુ થવા 
મજબૂર કરી દે 
 - મહારાણા પ્રતાપ 
maharana pratap
maharana pratap
3 જેઓ ખરાબ સમયથી 
ગભરાય જાય છે 
તેમને ન તો સફળતા મળે છે 
કે ન તો ઈતિહાસમાં સ્થાન 
 - મહારાણા પ્રતાપ 
maharana pratap
maharana pratap
4 હલ્દીઘાટી યુદ્ધે મારુ 
   સર્વસ્વ છીનવી લીધુ હોય 
  પણ મારુ ગૌરવ અને શાન 
   ને વધારી દીધુ 
   - મહારાણા પ્રતાપ 
maharana pratap
maharana pratap
5. ત્યા સુધી પરિશ્રમ કરતા 
   રહો જ્યા સુધી તમને 
   તમારી મંઝીલ ન મળી જાય 
   મહારાણા પ્રતાપ 
maharana pratap
maharana pratap
6. સાહસનુ પ્રતિક ભૂરા ઘોડા પર સવાર 
   વીરતાનુ પ્રતિક મેવાડી સરદાર 
   હિન્દુઓની શાન છે આજે પણ 
   જેમનુ નામ છે મહારાણા પ્રતાપ 
maharana pratap
maharana pratap
7. માતૃભૂમિ માટે સર્વસ્વર નિછાવર કરી જઈશ 
   સમય આવશે તો હુ પણ મેવાડી રાણા બની જઈશ 
   ક્ષણ ક્ષણ જીવ્યો જે આ માટી માટે 
   હુ પણ એ જ મહારાણા પ્રતાપ બની જઈશ