ગુરુવાર, 8 જાન્યુઆરી 2026
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Updated : બુધવાર, 24 નવેમ્બર 2021 (11:39 IST)

Gud Night ગુજરાતી સુવિચાર

suvichar
એકલા સફર કરવું પડે
છે આ દુનિયામાં સફળતા માટે
ગ્રુપ, મિત્ર અને દુશ્મન હમેશા સફળતા પછી જ બને છે
 
 
 
 
 
 
 
 
જીવનનો સીધો સીધો હિસાબ છે સાહેબ
જ્યાં પૂછ નહી ત્યાં જવું નહી
જે પચે નહી એને ખાવું નહી
 
જે સાચી વાત પર રિસાયે તેને મનાવવું નહી
જે નજરથી પડે તેને ઉઠાવવું નહી