આજનો સુવિચાર Updated: Mon, 29 Oct 2018 (10:31 IST) google-news બગડેલા કેસને જે સુધારે અને આપણને નિર્દોષ સાબિત કરે એ 'વકીલ' કહેવાય પણ જે કેસ જ નહી, આપણને પણ બગડવા જ ન દે એ 'વડીલ' કહેવાય