'નચ બલિયે' ના સેટ પર સિદ્ધાર્થ અને પરિણિતી (જુઓ ફોટા)

વેબ દુનિયા|
P.R
નચ બલિયેના સેટ પર ફિલ્મ 'હંસી તો ફંસી'ના પ્રમોશન માટે સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણિતી ચોપડા પહોંચ્યા. 'સ્ટુડેંટ ઓફ ધ ઈયર' પછી રજૂ થનારી આ સિદ્ધાર્થ મલ્હોત્રાની બીજી ફિલ્મ છે. સેટ પર 'નચ બલિયે'ના ત્રણેય જજ પણ હાજર હતા. સુંદર શિલ્પા શેટ્ટીને જોઈ યુવા સિદ્ધાર્થ પોતાના પર કાબૂ ન રાખી શક્યા અને શિલ્પાની સાથે ડાંસની જીદ કરી બેસ્યા. શિલ્પાએ અનુમતી આપી તો બંનેયે ડાંસ કર્યો.

ગુત્થી પણ પહોંચી સ્ટેજ પર ... આગમી પેજ પર..આ પણ વાંચો :