"યે રિશતા ક્યા કહલાતા હૈ "માં પરિવારથી અક્ષરા થશે ઑઉટ !


Last Updated: શનિવાર, 14 માર્ચ 2015 (16:31 IST)
 
 

 
ટેલીવિજનના ફેમસ શો  "યે રિશતા ક્યા કહલાતા હૈ "માં એક ટ્વીસ્ટ આવી રહ્યું છે. દદાજીની મૌતનો કારણ અક્ષરા અને નૈતિક બન્ને જ પરિવાર મૂકીને સાઉથ અફ્રીકામાં સેટલ થઈ જશે. 
 
દદાજીની મૌતનો કારણ અક્ષરાને માની રહ્યા છે . કહાનીમાં અક્ષરાને દદાજીની મૌતનો કારણ માનતા ભાભીમાં તેણે ઘરથી કાઢી મૂકે છે અને તેના કાર્ણે નૈતિક અને અક્ષરા ઘર મૂકીને સાઉથ અફ્રીકામાં સેટલ થઈ જશે. ત્યાં જ લીપ પછી નક્શ થઈ ગયું છે 20 વર્ષનો યુવાન અને નાયરા 12 વર્ષની પ્યારી ગુડિયાના ભૂમિકા કમાં નજર આવશે. 
 
 

વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.
 
 
 


આ પણ વાંચો :