ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: શનિવાર, 23 જુલાઈ 2022 (16:41 IST)

'Bhabi Ji Ghar Par Hai' ના એક્ટર મલખાનનું અવસાન, ક્રિકેટ રમતી વખતે ગયો જીવ

deepesh bhan
-ટીવી એક્ટર દિપેશનું નિધન
- 'મલખાન'નું પાત્ર ભજવતો હતો.
- ક્રિકેટના મેદાનમાં પડ્યો અને મૃત્યુ પામ્યો
 
Malkhan of Bhabi Ji Ghar Par Hai AKA Deepesh Bhan passed away: ફેમસ ટીવી શો 'ભાબી જી ઘર પર હૈં'માં મલખાનનું પાત્ર ભજવીને લોકોને હસાવનાર અભિનેતા દિપેશ ભાન.(Deepesh Bhan)નું અવસાન થયું છે. 11 મે 1981ના રોજ જન્મેલા દીપેશે માત્ર 41 વર્ષની ઉંમરે આ દુનિયા છોડી દીધી હતી. મળતી માહિતી મુજબ, અભિનેતા શુક્રવારે ક્રિકેટ રમતી વખતે પડી ગયો હતો, ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.