મંગળવાર, 23 જુલાઈ 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : સોમવાર, 9 જાન્યુઆરી 2023 (14:31 IST)

અનુપમાએ અનુજને આપી રોમાંટિક સરપ્રાઈઝ, પણ KISS વાળા સીને મચાવી હલચલ, સોશિયલ મીડિયા પર ફેંસ પરસ્પર બાખડ્યા

anupama
Anupamaa Spoiler Alert 9 January: લાંબા વિવાદ અને આખા ઘરમાં થયેલા અનેક ડ્રામા પછી હવે ફાઈનલી અનુજ અને અનુપમાના જીવનમાં કંઈક સારુ થઈ રહ્યુ છે.   #MaAn ના ફેંસને પસંદ આવી રહ્યો છે અનુજ અને અનુપમાનુ આમ નિકટ આવવુ અને બા જેવા લોકોના ઈરાદા સફળ ન થઈ શક્યા.  હવે અનુપમાએ અનુજ માટે એક સરપ્રાઈઝ રોમાંટિક ડેટની પ્લાનિંગ કરી છે. કારણ કે જે ગયા વર્ષે થયુ એ ખતમ થયુ અને તે નવેસરથી શરૂઆત કરવા માંગે છે. તેથી હવે તમે જોઈ શકશો કે અનુપમા અને અનુજ એકબીજાના પ્રેમમાં પાગલ થઈ રહ્યા છે. પણ આ રોમાંસે ટીવી સાથે સોશિયલ મીડિયા પર પણ હાહાકાર મચાવ્યો છે. 
 
સોશિયલ મીડિયા પર છવાયુ અનુજ અને અનુપમાનુ KISS 
 
તમને જણાવી દઈએ કે નવા વર્ષમાં અનુજ અને અનુપમા શોમાં નવા પડકારોનો સામનો કરતા જોવા મળશે. પરંતુ માનના તમામ ચાહકો એ વાતથી ખુશ છે કે કપલ વચ્ચેના મતભેદો દૂર થઈ ગયા છે. પરંતુ આ બધું એક ડ્રીમ સીકવેંસ છે. ટૂંક સમયમાં જ સમર અને ડિમ્પલની લવ સ્ટોરી શરૂ થશે, જે બાદ ફરી એકવાર શાહ પરિવારની મુશ્કેલીઓ વધવાની છે.
 
 હવે લોકો જાણવા માંગે છે કે અનુપમા, અનુજને આવી સરપ્રાઈઝ કરવામાં શુ સફળ થઈ. તમે જોઈ શકો છો કે કેવી રીતે પહેલીવાર અનુજ અને અનુપમા અંતરંગ થઈ જાય છે અને હી સુધી કે એક ઈમોશનલ KISS પણ કરે છે, કારણ કે તેઓ એકબીજા સાથે ક્વાલિટી ટાઈમ વિતાવે છે.  #MaAn ના ફેંસ પોતાના રોમાંસમાંથી બહાર નથી આવી શક્યા અને સોશિયલ મીડિયા પર તસ્વીરો શેયર કરી રહ્યા છે અને ખુશીથી આંસુ વહાવી રહ્યા છે. જુઓ આ પોસ્ટસ..