મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: સોમવાર, 23 ડિસેમ્બર 2019 (15:50 IST)

Bigg Boss 13: મલ્લિકા શેરાવતની બોલ્ડ અદાઓ જોઈ શરમાવી ગયા સલમાન ખાન

Bigg Boss 13: મલ્લિકા શેરાવતની બોલ્ડ અદાઓ જોઈ શરમાવી ગયા સલમાન ખાન 
બૉલીવુડ પૉપુલર રિયલિટી શો બિગ બૉસ 13ના આ વખતે વીકંડ વારમાં આ સમયે હાઈવોલ્ટેજ ડ્રામાની સાથે જ બોલ્ડનેસનો તડકો પણ લગાવ્યુ. બિગ બૉસના ઘરમાં પાછલા કંટેસ્ટેટસના વચ્ચે બૉલીવુડની બોલ્ડ એક્ટ્રેસ મલ્લિકા શેરાવત પહોંચી 
મલ્લિકા શેરાવત ઘરના અંદર ગઈ અને ઘરવાળાને ઘણા ટાસ્ક પણ આપ્યા તે ઘરમાં રહેતાની સાથે ખૂબ મસ્તી કરતી જોવાઈ. મલ્લિકા શેરાવતએ સિદ્ધાર્થ શુક્લાની સાથે મસ્તી ભરેલા અંદાજમાં એક પગ પર ડાંસ કરાવ્યુ.