Viral : એક્સ બિગ બોસ કંટેસ્ટેંટ લોકેશ કુમારીએ શેયર કર્યો એવો બોલ્ડ અંદાજ, બધા થયા હેરાન

lokesh kumari
Last Modified શુક્રવાર, 21 ડિસેમ્બર 2018 (11:24 IST)
બિગ બોસ 10માં કોમનરના રૂપમા એંટ્રી લેનારી લોકેશ કુમારી શર્મા આજકાલ પોતાના બદલાયેલા અંદાજને કારણે ચર્ચામાં છે.

- શો માં લોકેશનો સિંપલ અંદાજ તો દર્શકોને પંસદ આવ્યો હતો. પણ તેમના બોલવાનો અંદાજને લઈને બિગ બૉસના બાકી કંટેસ્ટેંટ્સે તેમની ખૂબ મજાક ઉડાવી હતી.
lokesh kumari
- હવે લોકેશે મેકઓવર કરી લીધુ છે. થોડા દિવસ પહેલા તેમણે મેકઓવર પછી સોશિયલ મીડિયામાં ખલબલી મચાવી દીધી હતી.

- લોકેશના બોલ્ડ અવતારની ફોટોજ વાયરલ થઈ રહી છે.

- લોકેશનુ આ લુક કોઈ અચાનક નથી થયુ

-
લોકેશ કુમારીએ બોલ્ડ તસ્વીરોને પોતનાઅ ઈંસ્ટાગ્રામ હેંડલ દ્વારા શેયર કરી છે.

લોકેશની આ તસ્વીરો ઈંટરનેટ પર વાયરલ થઈ રહી છે.
lokesh kumari
- બિગ બોસના ઘરમાં રહેવા દરમિયાન લોકેશ, મનુ અને મનવીર ખૂબ નિકટ હતા

- લોકેશનો કાતિલાના અંદાજ જોઈને દરેક હેરાન છે

- લોકેશ પહેલાથી વધુ ફિટ લાગી રહી છે.



આ પણ વાંચો :